$HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે ?
મદદકર્તા $-T$ કોષો
નિગ્રાહક $T-$ કોષો
$B-$ કોષો
ભક્ષક કોષો
મેરિજ્યુએનાનું મુખ્ય સક્રિય તત્ત્વ કયું છે?
આ પદ્ધતિઓ દ્વારા $HIV$ ની હાજરી જાણી શકાય છે.........
$( i )$ $ELISA$ $( ii )$ $WB$ $Test$ $( iii )$ $VB$ $Test$ $( iv )$ $ALISA$
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
સૂક્ષ્મ ફીલારીઆ મચ્છરમાં આશરે $10$ દિવસમાં.........
ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?