સૂક્ષ્મ ફીલારીઆ મચ્છરમાં આશરે $10$ દિવસમાં.........

  • A

      ચેપી કૃમિમાં ફેરવાય છે.

  • B

      ચેપી ઇયળમાં ફેરવાય છે.

  • C

      ચેપી કોશેટોમાં ફેરવાય છે.

  • D

      એમિબોઇડ અવસ્થામાં ફેરવાય છે.

Similar Questions

મુખમાંથી લાળ અને આંખમાંના આંસુમાં, જન્મજાત પ્રતિકારકતા પૈકીનો કયો અવરોધ દર્શાવે છે?

$HIV$ virus એ પોતાના $RNA$ ને યજમાનના $DNA$ માં ......  સ્થાને ...... દ્વારા ફેરવે છે?

દારૂડિયાના મગજનાં કયા ભાગમાં સૌ પ્રથમ અસર થાય છે?

વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.

  • [AIPMT 2012]

લ્યુકેમિયા કેન્સરમાં નીચેનામાંથી શું જોવા મળે છે ?