મેરિજ્યુએનાનું મુખ્ય સક્રિય તત્ત્વ કયું છે?
$ THC$
$ MHC$
$ LSD$
$ HDL$
એન્ટી-હિસ્ટેમાઈન, એડ્રીનાલીન અને સ્ટીરોઈટ્સ $....$ નાં ચિહ્નો ઓછાં કરે છે.
નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરતું પીડાનાશક ઔષધ કયું છે?
એલર્જી સાથે સંકળાયેલ છે?
ક્યાં પ્રકારનાં અંગોમાં સૌથી વધુ એન્ટીજન સાથેની આંતરક્રિયા થાય છે?