વિધાન $A$ : $AIDS$ એક ગંભીર,અસાધ્ય,ચેપી અને જીવલેણ રોગ છે.
કારણ $R$ : $HIV$ શરીરમાં પ્રતિકારતંત્રની ઊણપ સર્જે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

આપેલ વિધાનોમાંથી સાચી જોડી ઓળખો.

રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી શું થાય છે?

એઇડ્સ $(AIDS)$ ના પ્રથમ અહેવાલથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં આશરે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે?

$AIDS$ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

સંક્રમિત માતામાંથી ગર્ભમાં $HIV$ ચેપનું સંક્રમણ શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo