રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........

  • A

      રક્તકણની સંખ્યા ઘટે છે.

  • B

      $T_H$ કોષોની સંખ્યા ઘટે છે.

  • C

      કિલર $-T$ કોષોની સંખ્યા ઘટે છે.

  • D

      અલ્કરાગી કોષોની સંખ્યા ઘટે છે.

Similar Questions

ફોલીક એસિડની  ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?

સાચું વિધાન શોધો.

  • [AIPMT 2010]

ભારતનાં મોટાભાગનાં શહેરોમાં વધુમાં વધુ બાળકો શેનાથી પીડાય છે ?

ચોક્કસ રીતે સ્તન કેન્સરનાં $Sample - Collect$ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય.

વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.