આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.
$ELISA - AIDS$
Western Blot - Cancer
$Montoux - Typhoid$
$HBV$ - હિપેટાઈટીસ $B$ - રસી
જો માણસના શરીરમાં ઇન્ટરફેરોનનું ઉત્પાદન થતું દેખાય તો તેને નો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે.
માનવમાં સામાન્ય પરિસ્થિતિમાં $CD_4$, કોષોની સંખ્યા જણાવો.
$C.T$ સ્કેનની શોધ કોણે કરી?
કાર્બન મોનોક્સાઈડની ઝેરી અસરમાં શું થાય છે ?