$AIDS$ દિવસ .......... છે.

  • A

    $11^{th}\; July$

  • B

    $1^{st}\; December$

  • C

    $1^{st}\; July$

  • D

    $7^{th}\; April$

Similar Questions

સીફીલીસનો સુપુત તબક્કો ____ સમય સુધી લંબાઈ શકે છે.

જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?

પુરૂષ નસબંધીમાં તેનો નાનો ભાગ સહેજ કાપો મૂકીને દૂર કરવામાં, આવે છે.

ભારતમાં લગ્નની વૈધાનિક ઉમર સ્ત્રીઓ માટે ......... વર્ષ તથા પુરુષ માટે ......... વર્ષ નક્કી છે.

વિકાસશીલ દેશોના વસતિ વિજ્ઞાનને લગતા કેટલાંક લક્ષણો .... છે.