$HIV$ માં પ્રોટીન આવરણ સાથે જનીનદ્રવ્ય તરીકે...

  • A

    $  RNA$ ની બેવડી શૃંખલા હોય છે.

  • B

    $  DNA$ ની બેવડી શૃંખલા હોય છે.

  • C

    $  RNA$ ની એકલ શૃંખલા હોય છે.

  • D

    $  DNA$ ની એકલ શૃંખલા હોય છે.

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?

દારૂ પીનારાના યકૃતને નુકસાન થવાનું કારણ શું છે?

પ્લાઝમોડીયમમાં માઈક્રો અને મેક્રો ગેમેટોસાઈટસ વચ્ચે તફાવતનું કારણ........

રાઉવોલ્ફાઇન ઔષધ વનસ્પતિનાં ...... ભાગમાંથી મેળવવામાં આવે છે.

$HIV$ શેમાં ઘટાડો કરે છે ?