નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?

  • A

    Papaver somniferum

  • B

    Cannabis sativa

  • C

    Cannabis indica

  • D

    Atropa belladona

Similar Questions

રૂધિરનું કેન્સર $......$  તરીકે ઓળખાય છે.

નીચેનામાંથી કયો ક્ષીર આધારિત આલ્કેલોઈડ છે?

$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે. 

લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?

વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?