દારૂ પીનારાના યકૃતને નુકસાન થવાનું કારણ શું છે?
ગ્લાયકોજનનો સંગ્રહ થવાથી
વધારાની ચરબીનો સંગ્રહ થવાથી
પિત્તરસના વધુ સ્ત્રાવ થી
દારૂની ઝેરી અસર ઘટાડે છે.
કઇ ઔષધ ઉંચા રુધિરદાબને ઘટાડવા માટે વપરાય છે?
મસ્તિષ્કીય મેલેરીયા......દ્વારા થાય છે.
કોકેન કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........