$HIV$ શેમાં ઘટાડો કરે છે ?
માત્ર મદદકર્તા $T-$ કોષો
બધા $T-$ કોષો
માત્ર $B-$ કોષો
$B$ અને $T-$ કોષો બંને
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
કયાં ભાગનાં કેન્સરમાં આલ્ફા ફીટો પ્રોટીનનું નિર્માણ થાય છે?
ચા, કોકો અને કોલા ડ્રીંક્સમાં કયું ઉત્તંજક દ્રવ્ય રહેલું છે?
નીચેના વિધાનો ધ્યાનપૂર્વક વાંચો.
$a.$ સામાન્ય રીતે smack' તરીકે ઓળખાતું હેરોઈન,મોર્ફીનનાં એસીટાઈલેશન દ્વારા મળે છે.
$b.$ Papaver somniferum નાં ક્ષીર (latex) માંથી કોકેઈન મળે છે.
$c.$ ડોપામાઈન એક ઉત્તેજક ચેતાપ્રેષક દ્રવ્ય છે
$d.$ મોર્ફીન એક અસરકારક સડેટીવ અને દર્દશામક છે
બંને સાચાં વિધાનો ધરાવતું વિકલ્પ પસંદ કરો.