સર્પદંશના કિસ્સામાં દર્દીને સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલ ઍન્ટિબૉડીનું ઇન્જેંક્શન અપાય છે. આ પ્રકારના પ્રતિકારને.........
નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે.
જન્મજાત પ્રતિકારકતા કહેવાય છે.
સક્રિય પ્રતિકારકતા કહેવાય છે.
કોષીય પ્રતિકારકતા કહેવાય છે.
મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.
રૂધિરના દબાણ અને હૃદયનાં સ્પંદનમાં વધારો એ કયાં સ્ત્રાવની અસર છે ?
દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ કાર્સીનોમાં | $(i)$ ત્વચાનું કેન્સર |
$(b)$ સાર્કોમા | $(ii)$ લસિકાગ્રંથીનું કેન્સર |
$(c)$ લ્યુકેમિયા | $(iii)$ ફેફસાનું કેન્સર |
$(d)$ મેલેનોમાં | $(iv)$ રુધિરનું કેન્સર |
કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?