મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.
ઇરીથ્રોસાયટીક ચક
પ્રી- ઇરીથ્રોસાયટીક ચક્ર
જન્યુ ઉદ્ભવન
બિજાણુ ઉદ્ભવન
પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટીબાયોટીક ........ રોગની સારવારમાં ઉપયોગમાં લાવાય છે
વિધાન $P$ : નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે
વિધાન $Q$ : કોલોસ્ટ્રમના સ્ત્રાવમાં પુષ્કળ એન્ટિબોડી હોય છે.
સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?
ચેપી સોંય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યકિતમાં કયો રોગ ફેલાય છે?