દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?

  • A

    $  1.5$ મિલિયન

  • B

    $  2.5$ મિલિયન

  • C

    $  2.0$ મિલિયન

  • D

    $  3.5$ મિલિયન

Similar Questions

ફ્રેન્ચ પોકસ (સીફીલસ) માટે જવાબદાર કારક કયો છે?

નીચે આપેલ લક્ષણો વિડ્રોઅલ સિન્ડ્રોમના છે.

$I -$ એનીમિયા $\quad II -$ બેચેની

$III -$ કંપારી $\quad IV -$ ઉબકા

$V -$ કેન્સર $\quad VI -$ પરસેવો

નીચેનામાથા કયા સ્વપ્રાતકારતત્રનો રોગ છે ?

phagolysosomeનું નિર્માણ કરતા કોષોને ઓળખો.

પ્લાઝમોડીયમમાં ફલન અને વિકાસ........... માં થાય છે.