રૂધિરના દબાણ અને હૃદયનાં સ્પંદનમાં વધારો એ કયાં સ્ત્રાવની અસર છે ?
$(B)$ અને $(D)$ બંને
નોરએડ્રિનાલીન
ઇન્સ્યુલીન
એડ્રિનાલીન
એન્ટી કેન્સર દવા એ શરીરમાં કેવી અસર આપશે?
કેફીન એમ્ફીટેમાઈન અને કોકેન શું છે?
પાંડુરોગમાં ........ લાક્ષણીકતા ઊદ્દભવે છે?
આ લક્ષણ $ARC-$ સ્થિતિનું નથી.........
$AIDS$ કોના કારણે થાય છે?