નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

  • A

      ગર્ભાવસ્થામાં ભ્રૂણ માતાના શરીરમાંથી કેટલાક ઍન્ટિબૉડી જરાયુ દ્વારા મેળવે છે.

  • B

      તેમાં $B$ અને $T$ સ્મૃતિકોષો સર્જાય છે.

  • C

      નવજાત શિશુને માતાનું દૂધ કેટલાક રોગો સામે સુરક્ષા  આપે છે.

  • D

      સાપના વિષ વિરુદ્ધ તૈયાર ઍન્ટિબૉડી સર્પદંશના કિસ્સામાં અપાય છે.

Similar Questions

મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?

  • [NEET 2013]

પુનઃસંયોજિત રસી શું છે ? કોઈ પણ બે ઉદાહરણ આપો. તેમના ફાયદાઓ જણાવો.

શા માટે નવજાત શિશુ માટે માતાનું દૂધ અતિઆવશ્યક ગણવામાં આવે છે ? 

$B-$ લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે.

પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

  • [NEET 2015]