મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?
ઇરિથ્રોસાઇટ (રક્તકણો)
$T$ -લિમ્ફોસાઇટ
$B$ -લિમ્ફોસાઇટ
થ્રોમ્બોસાઇટ (ત્રાકકણો)
યોગ્ય જોડ મેળવોઃ
કોલમ $I$ | કોલમ $II$ |
$1.$ લાળ અને અશ્રુ |
$a.$ કોષરસીય અંતરાય |
$2.$ શ્લેષ્મ પડ | $b.$ કોષીય અંતરાય |
$3.$ $PMNL$ | $c.$ દેહધાર્મિક અંતરાય |
$4.$ ઈન્ટરફેરોન્સ | $d.$ ભૌતિક અંતરાય |
અસ્થિમજ્જાનો સમાવેશ.........
$T$ લસિકાકોષોને પરિપક્વ થવા માટે સૂક્ષ્મ પર્યાવરણ કોના દ્વારા પૂરું પડાય છે?
નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?
નીચે આપેલા વિકલ્પોમાંથી બે ઉદાહરણ તેમની ચોક્કસ પ્રકારની પ્રતિકારકતા સાથે સાચી જોડ રચે છે. ઉદાહરણ - પ્રતિકારકતાનો પ્રકાર