ઈલાસ્ટીકા (ઈન્ડીયન રબર પ્લાન્ટ) કયા કુળનું સભ્ય છે?
મોરેસી
યુફોરબીએસી
પાપાવરેસી
એસ્કેલપીએડેસી
લોમેન્ટમ ફળ એ કયા ઉપકુળનો લાક્ષણિક ગુણધર્મ છે?
શ્રેણી-ઈન્ફીરી કેટલા ગોત્ર ધરાવે છે ?
મધુકા ઇન્ડિકા કઈ શ્રેણીનું ઉદાહરણ છે ?
વેલામેન ……... માં જોવા મળે છે.
દ્વિદળી વનસ્પતિઓના કયા ઉપવર્ગમાં બોગનવેલનો સમાવેશ થાય છે?