શ્રેણી-ઈન્ફીરી કેટલા ગોત્ર ધરાવે છે ?

  • A

      $4$

  • B

    $  3$

  • C

      $6$

  • D

     $ 5$

Similar Questions

ઉવોલ્ફીયા સર્પેન્ટીનાનું કુળ કયું છે?

ડુંગળીમાં પર્ણ વગરના પ્રકાંડ જે અંતિમ ભાગ પર પુષ્પનો સમૂહ ઉત્પનન કરે છે તેને શું કહેવામાં આવે છે? 

ડુંગળી અને લસણ બંને ........કુળ ધરાવે છે.

તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રમાં હોય છે.

નીચેનામાંંથી અયોગ્ય જોડકું બતાવો.