ટૂંકા સમયના અનુકૂલનનું ઉદાહરણ,

 

$(1)$ ત્વચામાં મેલેનિનનું સંચય

$(2)$ સુષુપ્તતા દરમિયાન પ્રાણીઓનાં સંગ્રહિત ચરબીનો ઉપયોગ

$(3)$ બીજની સુષુપ્તાવસ્થા

$(4)$ પ્રકાંડનું પ્રકાશનું વર્તન અને મૂળનું ભૂઆવર્તન

  • A

    $1$ અને $2$ સાચા છે.

  • B

    $2$ અને $3$ સાચા છે.

  • C

    બધા જ સાચા છે.

  • D

    ઉપરનાં પૈકી કંઈ પણ સાચું નથી.

Similar Questions

પ્રથમ ઉભયજીવીઓ શેમાંથી ઉદવિકાસ પામ્યા?

જાવા માનવની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી?

નીએન્ડરથલ માનવની મસ્તિષ્ક ક્ષમતા.

પ્રાચિન સમય રહેલી પૃથ્વીની પરિસ્થિતિ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી સ્ટેનલી મીલરે $1953$ માં ઓપેરોન-હાબેન આપેલી થિયરીની કસોટી કરવા પ્રયોગ કર્યા પ્રયોગમાં સરળ એમિનો એસિડ નીચેના ક્યાં મિશ્રણમાંથી સંશ્લેષિત થયા?

પૃથ્વી પર જીવના ઉદૂભવ સમયે .........ની ગેરહાજરી હતી.