પૃથ્વી પર જીવના ઉદૂભવ સમયે .........ની ગેરહાજરી હતી.

  • A

    ઓકિસજન

  • B

    હાઈડ્રોજન

  • C

    પાણી

  • D

    એમોનિયા

Similar Questions

કાંગારૂ દ્વારા પુંછનો પાંચમા ઉપાંગ તરીકે ઉપયોગ....નું ઉદાહરણ છે.

“ઓરિજીન ઑફ સ્પેસીસ' કોણે લખ્યું હતું? .

  • [AIPMT 1989]

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

ઉત્ક્રાંતીનો વિકૃતી વાદ તેના દ્વારા રજુ થયો.

પહેલા સસ્તનો કોના જેવા હતા?