સ્ટેનલી મિલરે $1953$ માં આદિ પૃથ્વી પરની સંભવિત પરિસ્થિતિઓનું પ્રયોગશાળામાં સર્જન કરીને ઓપેરિન-હલ્ડેન સિદ્ધાંતની ચકાસણી કરી હતી. આ પ્રયોગમાં,અઢાર દિવસ પછી અવલોકન કર્યા મુજબ,નીચેનામાંથી કયા મિશ્રણમાંથી સરળ એમિનો એસિડનું સંશ્લેષણ થયું હતું?

  • A
    $H_{2}, O_{2}, N_{2}$ અને $H_{2}O$
  • B
    $CH_{4}, CN, H_{2}$ અને $O_{2}$
  • C
    $H_{2}, NH_{3}, CH_{4}$ અને પાણીની વરાળ
  • D
    $NH_{3}, CH_{4}$ અને $O_{2}$

Explore More

Similar Questions

જીવની ઉત્પત્તિની ઘટનાઓનો સાચો ક્રમ નીચેના પૈકી કયો છે?

આપેલ આકૃતિમાં $b$ અને $z$ શું દર્શાવે છે?

આદિકોષો (primitive cells) માં પોષણનો પ્રકાર કયો હતો?

પ્રથમ કોષના નિર્માણનું વર્ણન કરો.

પૃથ્વી પર પાણી,$CO_2$ અને અન્ય પદાર્થો બનાવવા માટે નીચેનામાંથી કયું મિથેન અને એમોનિયા સાથે જોડાયું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo