મગફળી અથવા સીંગનું તેલ ......માંથી મેળવવામાં આવે છે.
લેથીરસ ઓડોરેટસ
પીસમ સટાઈવમ
અરેચીસ હાઈપોજીયા
ગ્લાયસીન મેક્સ, બ્રાસીકા જુન્સીઆ
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
'શીમલા મિર્ચ' (કેપ્સીકમ ફ્રુટેસેન્સ) અને બટાટા કયું કુળ ધરાવે છે?
ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?
એકકોટરીય પરાગાશય એ કયા કુળમાં જોવા મળે છે?
..........કુળનું નામ તેનાં પુષ્પવિન્યાસ આધારીત રહેલું છે.