ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?
સ્તબક પુષ્પવિન્યાસ .........માં જોવા મળે છે.
ખોટી જોડ શોધો :
કુળ - લીલીએસીમાં ફળનો પ્રકાર...
સ્તબક પુષ્પવિન્યાસમાં શું હોય છે?
તેમાં ફળ પ્રાવર, કયારેક જ અનષ્ટિલા (બેરી) હોય.