નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
એકદળી કુળ- ફેબેસી, સોલેનેસી
દ્વિદળી કુળ-લીલીએસી
એકદળી કુળ-લીલીએસી
દ્વિદળી કુળ- ફબેસી, સોલેનેસી
એકદષી કુળ - ફેબેસી
દ્વિદળી કુળ- સોલેનેસી, લીલીએેસી
એકદળી કુળ- સોલેનેસી, લીલીએસી
દ્વિદળી કુળ-ફેબેસી
સોલેનેસીનો જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
નીચેનામાંથી કયું કુળ સૌથી વિશાળ છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિના પુષ્પો પતંગિયાકાર પુષ્પવિન્યાસ ધરાવે છે?
દ્વિગુચ્છી અવસ્થા .......માં સામાન્ય હોય છે.
લેગ્યુમિનોસી કુળ શાનાં માટે અગત્યનું છે?