..........કુળનું નામ તેનાં પુષ્પવિન્યાસ આધારીત રહેલું છે.
યુફોર્બિએસી
એસ્ટરેસી
ફેબીસી
માલ્વેસી
કઠોળ વર્ગની વનસ્પતિનો કયા કુળમાં સમાવેશ થાય છે?
તેમાં પ્રકાંડ Herbaceous પણ હોય છે.
નીચેનામાંથી ડુંગળીનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
પરિપુષ્પચક્ર ઘરાવતુ કુળ છે.
ક્રુસીફેરીનાં બીજાશયનું મુખ્ય લક્ષણ કયું છે?