........માં કૂટચક્રક પુષ્પવિન્યાસ જોવા મળે છે.
સોલેનેસી
ક્રુસીફેરી
ફેબેસી
લેબીએટી
'બેલોડોના' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.
ઉદુમ્બરક પુષ્પવિન્યાસમાંથી વિકસતા ફળને .......કહે છે.
જે વનસ્પતિ લાક્ષણિક શ્વસનછિદ્રો ઉત્પન્ન કરે છે અને અપત્ય પ્રસવી છે, તે ............
જેમાં સૌથી મોટું પુષ્પ ઉત્પન્ન થાય છે તે આવૃત બીજધારી ........
ઊપવર્ગ-યુકતદલામાં નીચેનામાંથી કઈ શ્રેણીનો સમાવેશ થતો નથી ?