જે વનસ્પતિ લાક્ષણિક શ્વસનછિદ્રો ઉત્પન્ન કરે છે અને અપત્ય પ્રસવી છે, તે ............
મીસોફાયટ્સ
હેલોફાયટ્સ
સેમોફાયટ્સ
હાઇડ્રોફાયટ્સ
પુષ્પસૂત્ર નીચે આપેલા છોડના સમૂહના કયાં કુળ સાથે સબંધ ધરાવે છે?
તુષીનપત્ર ..........દર્શાવે છે.
લાયકોપેર્સીકોન એસ્કયુલેન્ટમ .........કુળ ધરાવે છે.
મૂસામાં પુષ્પવિન્યાસ .......છે.
નીચેનામાંથી કોના પુષ્પો હંમેશા પરિપુષ્પના એકચક્રમાં છે ?