'બેલોડોના' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.
એટ્રોપા
રાઉવોલ્ફીયા
સોલેનમ
કેપ્સીકમ
શેમાં સ્ત્રીકેસર હમેશાં બેની સંખ્યામાં હોય છે ?
શુષ્ક - અસ્ફોટનશીલ, એક જ બીજયુક્ત ફળ, ક્રિકેસરી - યુકત સ્ત્રીકેસરી, અધઃસ્થ અંડાશયમાંથી …...
ચૂઈ-મૂઈ (લજામણી) .........કુળ ધરાવે છે.
વિષમબીજાણુકતા અને બીજનિર્માણ સામાન્ય રીતે રચનાના સંદર્ભમાં ચર્ચાય છે.
નીચેનામાંંથી અયોગ્ય જોડકું બતાવો.