ઉદુમ્બરક પુષ્પવિન્યાસમાંથી વિકસતા ફળને .......કહે છે.
ધાન્યફળ
નારંગ ફળ
સરસાક્ષ
ઉદુમ્બરક
ટામેટાં કઈ જાતિ સાથે સંકળાયેલાં છે?
કટોરિયા પુષ્પવિન્યાસમાં નર અને માદા પુષ્પ વચ્ચેનો ગુણોત્તર ........છે.
તરબૂચ ..........છે.
મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?
બટ્રેસ મૂળ ...... માં જોવા મળે છે. .