એટ્રોપા બેલાડોના કઈ કુળની એક મહત્ત્વની ઔષધીય વનસ્પતિ છે?

  • A

    લિલિએસી

  • B

    કુકુરબીટેસી

  • C

    ક્રુસીફેરી

  • D

    સોલેનેસી

Similar Questions

લેગ્યુમિનોસી કુળ શાનાં માટે અગત્યનું છે?

ક્રુસીફેરીનું સાચું પુષ્પસૂત્ર નોધો.

સાચી જોડ શોધો.

માલ્વેસીમાં પુષ્પવિન્યાસ સામાન્ય રીતે ..........પ્રકારનો હોય છે.

પતંગિયાઆકારના દલચક, એક સ્ત્રીકેસરી બીજાશય અને અનિયમિત પુષ્પો ક્યાં કુળમાં જોવા મળે છે?