સાચી જોડ શોધો.
સોલેનેસી - વજ્રચક્ર મુક્ત
બ્રાસીકેસી - છ પુંકેસરો
ફેબેસી - છ પુંકેસરો
સોલેનેસી - એકલિંગી પુષ્પ
નીચેનાને યોગ્ય રીતે જોડો અને કયું યોગ્ય છે તે જણાવો.
નીચે પૈકી કયો તેલીબિયાં યુક્ત પાક છે?
ચર્તુદીર્ધી સ્થિતિ ..........માં જોવા મળે છે.
તલસ્થ જરાયુવિન્યાસ .........માં જોવા મળે છે.
ફેબએસી અને બ્રાસિકએસીના સૌથી સામાન્ય ફળ અનુક્રમે કયાં કયાં છે?