પતંગિયાઆકારના દલચક, એક સ્ત્રીકેસરી બીજાશય અને અનિયમિત પુષ્પો ક્યાં કુળમાં જોવા મળે છે?
સીઝાલપીનીયેડી
સોલનેસી
પેપિલિયોનેસી ફેબેસી
ગ્રામીની
લેગ્યુમિનોસી કુળ શાનાં માટે અગત્યનું છે?
મરચા આ કૂળની વનસ્પતી છે.
ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?
તમાકુના પુષ્પનું પુષ્પસૂત્ર કયું છે ?
તમાકુ કયા કુળની વનસ્પતિ છે ?