દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.
અધોદલીય/દલલગ્ન
અધીપર્ણીય
અધોવજ્રપત્રીય
બધા જ
પુંકેસરોનો સમૂહ એટલે ?
નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
રોમગુચ્છ .............નું રૂપાંતરણ છે.
લાક્ષણિક પુષ્પની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
નીચે પૈકી કયું વિધાન સાચું છે?