અનાનસ ફળ ...........માંથી વિકસે છે.
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.
યોગ્ય જોડ શોધો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$1.$ રાઈ |
$A.$ સંમુખ પર્ણવિન્યાસ |
$2.$ જામફળ |
$B.$ પીંછાકાર સંયુક્ત પર્ણ |
$3.$ લીમડો |
$C.$ એકાંતરીત પણ વિન્યાસ |
|
$D.$ પંજાકાર સંયુક્ત પર્ણ |
નીચેનામાંથી પુષ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
સહાયક અંગો $\quad$ પ્રજનન અંગો
નીચેનામાંથી કયા ભાગો સ્ત્રીકેસરચક્રના છે ? $P$ - પરાગાસન, $Q$ - પરાગાશય, $R$ - પરાગવાહિની, $S$ - બીજાશય, $T$ - યોજી, $U$ - તંતુ