પુંકેસરોનો સમૂહ એટલે ?

  • A

      પુંકેસરચક્ર

  • B

      યોજી

  • C

      પરાગનયન

  • D

      પરાગાસન

Similar Questions

પુષ્પની બહારની તરફથી અંદરની તરફના ચક્રોનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. 

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો : 

$(i)$ સૂર્યમુખી : એકાન્તરિત પર્ણવિન્યાસ : સપ્તપર્ણીમાં : ........... 

$(ii)$ ધતૂરો : નિયમિતપુષ્પ :: વાલ : ............ 

અસંગત દૂર કરો.

નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :

અનિયમિત પુષ્પ

બહુગુચ્છી પુંકેસર ..........માં જોવા મળે છે.