નીચે પૈકી કયું વિધાન સાચું છે?
પુષ્પ એ રૂપાંતરીત મૂળ છે.
પુષ્પ એ રૂપાંતરીત પ્રરોહ છે.
પુષ્પ એ રૂપાંતરીત પર્ણ છે.
પુષ્પ એ રૂપાંતરીત પુષ્પવિન્યાસ છે.
ટામેટા અને લીંબુમાં જરાયુ વિન્યાસ .........પ્રકારનો છે.
નીચે આપેલ કયું પુષ્પનું સહાયકચક્ર છે ?
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.
તેમાં જરાયું વિન્યાસ તલસ્થ જોવા મળે છે
નીચેનામાંથી કયા છોડમાં ઉપરજાયી પુષ્પ આવેલ હોય છે?