ગુલાબનાં છાલશૂળ અને પ્રકાંડની શાખાઓ............છે.

  • A

    રૂપાંતરિત પર્ણો

  • B

    રૂપાંતરિત ઉપપર્ણો

  • C

    ઉત્પત્તિમાં બહિર્જાત

  • D

    ઉત્પત્તિમાં અંતર્જાત

Similar Questions

બટાટાને પ્રકાંડ કહે છે, કારણ કે ......

નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?

પ્રકાંડસૂત્રનો વિકાસ શેમાંથી થાય છે ?

બોગનવેલના કંટકો $.........$ નું રૂપાંતર છે.

  • [NEET 2017]

સાચાં વિધાનને ઓળખો:

$(a)$ સીટ્રસ અને બોગનવેલીઆમાં પર્ણિકા અણીદાર,સખત પ્રંકાડ કંટકમાં રૂપાંતરિત હોય છે.

$(b)$ કાકડી અને કોળા માં કક્ષકાલિકા,પાતળી અને કુતલાકાર પ્રંકાડસૂત્ર બનાવે છે.

$(c)$ ઓપુન્શીયામાં પ્રકાંડ ચપટુ અને માંસલ દળદાર (ફ્લેશી) હોય છે જે પર્ણનું કાર્ય કરવા રૂપાંતરિત હોય છે.

$(d)$રાઈઝોફોરામૂળની લંબવર્તી ઉધર્વ વૃદ્ધિ દર્શાવે છે જે શ્વસન માટે ઓક્સિજન મેળવવા મદદ કરે છે.

$(e)$ ઘાસ અને સ્ટ્રોબેરીમાં આંશિક હવાઈ (સબ એરીયલી) વૃદ્ધિ પામતા પ્રકંડ વાનસ્પતિક પ્રસર્જન (પ્રોપેગેશન) માં મદદ કરે છે.

 

  • [NEET 2022]