બટાટાને પ્રકાંડ કહે છે, કારણ કે ......

  • A

    તે ખોરાકનો સંગ્રહ કરે છે.

  • B

    તે જમીનમાં વૃદ્ધિ પામે છે.

  • C

    તેના પર અગ્રકલિકા અને કક્ષકકલિકા આવેલ હોય છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

આદુએ ભૂમિગત પ્રકાંડ છે. તે મૂળથી કયા કારણોસર અલગ પડે છે?

વૈજ્ઞાનિક કારણો આપો : ફાફડાથોરમાં પર્ણકાર્યસ્તંભ હોય છે.

વિરોહ, ભૂતારિકા અને ગાંઠામૂળી એ પ્રકાંડના રૂપાંતરોના વિવિધ સ્વરૂપો છે. પ્રકાંડના આ રૂપાંતરોને એકબીજાથી કઈ રીતે જુદા પાડી શકાય ?

બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?

બટાટાનાં કંદની આંખો .....હોય છે.