સાચાં વિધાનને ઓળખો:
$(a)$ સીટ્રસ અને બોગનવેલીઆમાં પર્ણિકા અણીદાર,સખત પ્રંકાડ કંટકમાં રૂપાંતરિત હોય છે.
$(b)$ કાકડી અને કોળા માં કક્ષકાલિકા,પાતળી અને કુતલાકાર પ્રંકાડસૂત્ર બનાવે છે.
$(c)$ ઓપુન્શીયામાં પ્રકાંડ ચપટુ અને માંસલ દળદાર (ફ્લેશી) હોય છે જે પર્ણનું કાર્ય કરવા રૂપાંતરિત હોય છે.
$(d)$રાઈઝોફોરામૂળની લંબવર્તી ઉધર્વ વૃદ્ધિ દર્શાવે છે જે શ્વસન માટે ઓક્સિજન મેળવવા મદદ કરે છે.
$(e)$ ઘાસ અને સ્ટ્રોબેરીમાં આંશિક હવાઈ (સબ એરીયલી) વૃદ્ધિ પામતા પ્રકંડ વાનસ્પતિક પ્રસર્જન (પ્રોપેગેશન) માં મદદ કરે છે.
માત્ર $(a)$ અને $(d)$
માત્ર $(b), (c), (d)$ અને $(e)$
માત્ર $(a), (b), (d)$ અને $(e)$
માત્ર $(b)$ અને $(c)$
બટાકા, આદુ અને હળદરના પ્રકાંડ કઈ દ્રષ્ટીએ અલગ પડે છે?
પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાંડનાં રૂપાંતર જણાવો.
હળદરમાં પ્રકાંડ ........છે.
યુફોર્બીયા એ પ્રકાંડનું કયા કાર્ય માટેનું રૂપાંતર છે?
બોગનવેલના કંટકો $.........$ નું રૂપાંતર છે.