નીચે પૈકી કઈ વનસ્પતિ ખાદ્ય મૂળ ઉત્પન્ન કરે છે?
રેફેનસ સટાઈવસ $(Raphanus\,\, sativus)$
બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ $(Brassica\,\, campestris))$
બ્રાસિકા ઓલેરેસિઆ $(Brassica\,\, oleracea)$
ઈર્યુકા સટાઈવા $(Eruca sativa)$
કયા કુળમાં પુંકેસર ઉપરજાયી અને ભૂમિરૂપે ગોઠવાયેલા હોય છે?
મધુરસ સ્ત્રાવી ગ્રંથિઓ શામાં જોવા મળે છે?
લિલિએસીનાં પુષ્પનું એક ભિન્ન લક્ષણ ........છે.
વેલામેન ……... માં જોવા મળે છે.
તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રમાં હોય છે.