સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?

  • A

    પરાગાશય, યોજી, બીજાશય

  • B

    પરાગાશય, તંતુ, પરાગવાહિની

  • C

    બીજાશય, તંતુ, પરાગાશય

  • D

    પરાગાસન, બીજાશય, પરાગવાહિની

Similar Questions

નીચેના પૈકી કયું એક નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?

  • [NEET 2024]

પુષ્પાસન પર જ્યારે સ્ત્રીકેસરચક્ર સૌથી ઉચ્ચ સ્થાને આવેલું હોય ત્યારે અંડકને..........કહે છે.

ચાઇનારોઝમાં પુષ્પો ..........

  • [NEET 2013]

મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?

  • [NEET 2016]

સ્ત્રીકેસર નીચેનામાંથી કયો ભાગ ધરાવે છે ?