થોરમાં કંટકો .........નો રૂપાંતરિત ભાગ છે.

  • A

    પર્ણો

  • B

    પ્રકાંડ

  • C

    અધિચર્મીય

  • D

    અક્ષવર્તી કલિકા

Similar Questions

મક્ષીપાશ કિટકનું ભક્ષણ કરવા $......$ અંગનું રૂપાંતર કરે છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (પ્રાણી) કોલમ - $II$ (પ્રજાતિઓ)
$P$ સૂત્રો $I$ ડુંગળી, લસણ
$Q$ કંટ $II$ કળશપર્ણ, મક્ષિપાશ
$R$ ખોરાકસંગ્રહ $III$ થોર
$S$ પર્ણદંડ દ્વારા પ્રકાશસંશ્લેષણ $IV$ ઓસ્ટ્રેલીયન બાવળ
$T$ કિટભક્ષણ $V$ વટાણા

..........એ પર્ણનું રૂપાંતર છે.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?

  • [AIPMT 2012]

દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો.