બહિરારંભ જલવાહક નીચે પૈકી કયા પ્રકારે વિકસે છે?
કેન્દ્રાભિસારી
અપકેન્દ્રી
કેન્દ્રાભિસારીઅને અપકેન્દ્રી બંને
અનિયમિત
અન્નવાહકપેશી વનસ્પતિને યાંત્રિક આઘાર પૂરો પારે છે. જેના માટે કઈ રચના જવાબદાર છે ?
અનાવૃત્ત બીજધારી અને ત્રિઅંગીના શર્કરાનું વહન કરતાં ઘટકો કયા છે?
સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.
પહેલા નિર્માણ પામતી પ્રાથમીક અન્નવાહકને...$A$...અને બાદમાં બનતી પ્રાથમીક અન્નવાહકને...$B$...કહે છે.
"રસવાહિની તંતુઓ" કાષ્ઠીય પ્રકાંડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?