રણપ્રદેશનાં વૃક્ષો .......છે.
જલવાહક અને દૃઢોતકના એકાંતરિત વલયો દર્શાવે છે.
સ્પષ્ટ વાર્ષિક વલયો દર્શાવે છે.
સ્પષ્ટ વાર્ષિક વલયો દર્શાવતા નથી.
ફક્ત એધાંના કાર્ય દ્વારા ઉદ્દભવેલ સંયોજક પેશી અન્નવાહક ધરાવે છે.
વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
$P$ - $protein$ ($P$ - પ્રોટીન) .....નો ઘટક છે.
પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?
અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?
જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?