જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?
પાર્શ્વિય દીવાલો પર છિદ્રો
પી.પ્રોટીનની હાજરી
કોષકેન્દ્રવિહીન સ્થિતિ
જાડી દ્વિતીય દીવાલો
લોન ઘાસ $( \mathrm{Cyandon\,\, dactylon} )$ ને તેની વધુ વૃદ્ધિ અટકાવવા માટે વારંવાર કાપવાની જરૂર પડે છે. તેના ઝડપી વિકાસ માટે કઈ પેશી જવાબદાર છે ? તે જાણવો ?
બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.
દ્વિદળી મૂળમાં બાહ્યકની દ્વિતીય વૃદ્ધિના બે કે ત્રણ વર્ષ પછી તે .....
કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યક સમુદાયિક રીતે ….... કહેવાય છે.
કઠોળના બીજાવરણમાં આવેલા દંડ જેવા લંબાયેલા અષ્ટિકોષોને શું કહે છે?