જ્યારે મૂળ કે પ્રકાંડ …….. હોય ત્યારે આદિદારૂવાહિનીઓમાં વલયાકાર અને કુંતલાકાર સ્કૂલનો વિકાસ પામે છે.
લાંબા થતા
પહોળા થતા
વિભેદન પામતા
પરિપક્વ થતા
કયા પ્રકાંડમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી ગેરહાજર હોય છે?
અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?
ટાયલોઝ તરીકે ઓળખાતા ફુગ્ગા જેવા આકારની રચના શું છે ?
પર્ણપત્રની કિનારીમાં આવેલ વર્ધનશીલપેશી કઈ છે?
ડ્રોસેરા વનસ્પતિના પ્રકાંડરોમનું કાર્ય કેવું છે ?