જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.
જલવાહિનીકી
જલવાહિની
જલવાહક મૃદુતકપેશી
જલવાહક તંતુ
તફાવત આપો : ચાલનીકોષ અને ચાલનીનલિકા
નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહકપેશીમાં ગેરહાજર હોય છે?
વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..
લિગ્નિનવિહિન સરળ યાંત્રિક પેશી કઈ છે?