વાહિ પેશીનાં કયા જીવંત કોષમાં સ્વસ્થ કોષકેન્દ્ર અને કોષરસ આવેલા હોય છે?
ચાલની નલિકા
જલવાહિનીકી
જલવાહિની
કિરણો
...........ને લીધે કાષ્ઠમાં ગાંઠનું નિર્માણ થાય છે.
કયા પ્રકાંડમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી ગેરહાજર હોય છે?
...........માં ખૂબ સંલક્ષ્ય વાર્ષિક વલયો ઉદ્દભવે છે.
રણપ્રદેશનાં વૃક્ષો .......છે.
હવા છિદ્રો ...........માં મદદ કરે છે.