...........માં ખૂબ સંલક્ષ્ય વાર્ષિક વલયો ઉદ્દભવે છે.
સમશીતોષ્ણ સદાહરિત વનસ્પતિઓ
ઉષ્ટકટિબંધીય ખરાઉ
સમશીતોષ્ણ સદાહરિત વનસ્પતિ
ઉષ્ણકટિબંધીય સદાહરિત
સાથી કોષોનું કાર્ય .........છે.
દ્વિપાર્શ્વિય વાહિપુલની લાક્ષણિકતા ............ છે.
અસંખ્ય અવર્ધમાન વાહિપુલો ધરાવતા મધ્યરંભને શું કહે છે?
વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?